અમદાવાદ : છેલ્લા એક વર્ષમાં CNGમાં 51 ટકાનો ભાવ વધારો,પેટ્રોલ-ડિઝલની તુલનાએ CNGમાં હવે નજીવો તફાવત
અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવની સરખામણી હવે CNGના ભાવમાં માત્ર હવે 14 રૂપિયાનું અંતર રહ્યું છે.
અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવની સરખામણી હવે CNGના ભાવમાં માત્ર હવે 14 રૂપિયાનું અંતર રહ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેને લઈને પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલમાં 7 રૂપિયા જેટલો અંદાજિત ઘટાડો થયો છે.
કેન્દ્ર સરકારે જનતાને મોટી રાહત આપી છે. સરકારે ઈંધણના વધી રહેલા ભાવ ઘટાડવા માટે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે.
ઉનાળાની 43 ડિગ્રી તાપમાનની અસર હવે લીબું માં વર્તાઈ છે . લીંબુ ના ભાવમાં પેટ્રોલ ડીઝલ કરતા પણ વધુ તેજી જોવા મળી રહી છે.
વધતી જતી મોંઘવારીના કારણે આજે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ રહેલા સતત ભાવ વધારાના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે રાજ્યમાં આજે પેટ્રોલમાં 80 પૈસા, જ્યારે ડીઝલમાં 72 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.
ઓઈલ કંપનીઓએ આ સપ્તાહમાં 5મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે