ગુજરાતજુનાગઢ : પીજીવીસીએલની ગંભીર બેદરકારીનો આક્ષેપ,વીજ લાઈનમાં શોર્ટ સર્કિટથી આગમાં ઘઉંનો પાક ખાખ,ખેડૂત પણ દાઝ્યા માળીયા હાટીનાના લાઠોદ્રા ગામમાં પીજીવીસીએલની ગંભીર બેદરકારીને કારણે શોર્ટ સર્કિટને કારણે ઘઉંના ખેતરમાં આગ લાગી હતી.જેમાં ઘઉંનો તૈયાર પાક બળીને ખાખ થઇ ગયો By Connect Gujarat Desk 07 Mar 2025 16:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચના સાંસદ મનસુખ વસાવાની અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના કાર્યકારી પ્રમુખ તરીકે કરાઈ વરણી ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાની અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.આ પ્રસંગે તેઓનું બુકે અને પુષ્પહારથી સ્વાગત કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 05 Jan 2025 15:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત‘કોને પૂછીને બિલ ઉધરાવવા આવ્યા છો’ : કહી સુરેન્દ્રનગરમાં વીજબિલ ઉઘરાવવા ગયેલા PGVCLના લાઇનમેન પર હુમલો… વઢવાણ તાલુકાના રતનપર વિસ્તારમાં વીજબિલ ઉઘરાવવા ગયેલા PGVCLના લાઈનમેન પર હુમલો થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. By Connect Gujarat 11 Feb 2024 13:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : રૂ. 1ની નોટીસ મોકલનાર મહિલાકર્મીની PGVCLએ કરી બદલી, સહી કરનાર અધિકારી બાકાત રહેતા ખેડૂત નારાજ વડીયા તાલુકાના નાની કુકાવાવના ખેડૂતને 1 રૂપિયાની નોટીસ ફટકારનાર PGVCLના મહિલાકર્મીની બદલી રાજુલા કરી નાખી પણ PGVCLના અધિકારી જેની સહી હતી By Connect Gujarat 18 Dec 2023 14:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : માત્ર 1 રૂપિયા માટે ખેડૂતને નોટિસ ફટકારતી PGVCLની હાસ્યાસ્પદ કામગીરી, ઉર્જા મંત્રીએ તપાસના આદેશ આપ્યા... અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના કુકાવાવ ગામમાં ખેડૂતને PGVCL દ્વારા માત્ર 1 રૂપિયો બાકી હોવાની નોટિસ ફટકારવામાં આવી છે, By Connect Gujarat 09 Dec 2023 13:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતશું આને કહેવાશે વિકાસ..?, યમદૂત સમાન ભાવનગરના રોડ વચ્ચોવચ ઊભેલા વિજ થાંભલાથી અકસ્માતોને નોતરું..! રાજ્ય સરકારના 2 અલગ અલગ તંત્રના સંકલનના અભાવે લોકોની શું હાલત થાય છે, તે ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના રહીશો જ જાણે છે. By Connect Gujarat 18 Nov 2022 15:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : કોડીનારના સરખડીમાં ભીષણ આગ, 50 વિંઘામાં થયેલો ઘઉંનો પાક નષ્ટ ગીરસોમનાથના સરખડી ગામે ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતાં 50 વિંઘાથી વધુમાં ઘઉંનો પાક બળીને નષ્ટ થઇ ગયો છે.. By Connect Gujarat 13 Mar 2022 17:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : PGVCL સામે ખેડૂતોએ બાયો ચઢાવી, છેલ્લા 3 મહિનાથી મળ્યો નથી વિજ પુરવઠો..! ધારી તાલુકામાં વાવાઝોડાથી વીજ પુરવઠાને મોટું નુકશાન, ઘણો સમય વિતવા છતાં PGVCL દ્વારા નહીવત કામગીરી By Connect Gujarat 12 Aug 2021 16:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn