ભરૂચ: વાહન ચોરીના ગુનામાં ઝડપાયેલ આરોપી પાસેથી મળી આવી પિસ્તોલ, પોલીસે મોબાઈલ ચેક કરતા ભાંડો ફૂટયો
ભરુચ એ ડિવિઝન પોલીસે દેશી બનાવટની પિસ્તલ સાથે એક ઇસમને 3.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો
ભરુચ એ ડિવિઝન પોલીસે દેશી બનાવટની પિસ્તલ સાથે એક ઇસમને 3.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી ભરૂચ LCB પોલીસે એક ઇસમને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો.
SOGએ વાપી ટાઉન પોલીસની હદ વિસ્તારમાંથી એક ઈસમને ઝડપી પાડ્યો હતો.પકડાયેલ ઈસમ પાસે દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી.
ગડખોલ વિસ્તારમાં ભંગારની દુકાન ચલાવતા એક ભંગારીયાએ દુકાનમાં સંતાડી રાખેલો એક દેશી તમંચો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો
વેસદડા ગામના આહીર ફળિયા વિસ્તારમાંથી એક ઈસમ પાસેથી દેશી બનાવટની પિસ્ટલ ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ક્રાઇમ બ્રાન્ચે દેશી બનાવટની પિસ્ટલ અને કાર્ટિઝ સાથે બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
બનાસકાંઠા અને રાજસ્થાન વચ્ચે આવેલી અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર બોર્ડર પર ફરજ પરની પોલીસ રૂટિન ચેકીંગ કરી રહી હતી.