ભરૂચ ભરૂચ: જંબુસર પાદરા રોડ પર પ્લાસ્ટિકના બેરલ બનાવતી કંપનીમાં આગનું તાંડવ, 7 કલાક બાદ આગ આવી કાબુમાં ! ભરૂચના જંબુસર અને વડોદરાના પાદરાને જોડતા રોડ પર આવેલી ટાઈમ માઉઝર કંપનીમાં આગ ફાટી નીકળી હતી. લગભગ સાત કલાકથી વધુની જહેમત બાદ ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો By Connect Gujarat Desk 12 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ ભારતમાં પ્લાસ્ટિક બેગ, મલ્ટિલેયર પેકેજિંગ અંગેના નિયમો બદલાશે ભારતમાં પ્લાસ્ટિક કેરી બેગ અને પેકેજિંગના દરેક ઉત્પાદક, બ્રાન્ડ માલિકે 1 જુલાઈથી પેકેજિંગ પરના બારકોડમાં પ્લાસ્ટિકની જાડાઈ અને ઉત્પાદકનું નામ સહિતની તેમની તમામ વિગતો પ્રદાન કરવાની રહેશે. By Connect Gujarat Desk 26 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: GIDCમાં આવેલ ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ,ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી By Connect Gujarat Desk 27 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી ફાટવાનો ડર નહીં! PVC આધાર કાર્ડ માત્ર 50 રૂપિયામાં ઘરે આવી જશે..! આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો કોઈ કોઈ યોજનાનો લાભ લેવા માંગે છે, તો આ સૌથી પહેલા માંગવામાં આવે છે. By Connect Gujarat Desk 08 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : ઉમરગામની ક્લિયર પોલી પ્લાસ્ટ કંપનીમાં ભીષણ આગ વલસાડની ઉમરગામ GIDCના થર્ડ ફેઝમાં આવેલી ક્લિયર પોલી પ્લાસ્ટ કંપનીમાં શનિવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી By Connect Gujarat Desk 10 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત શિવરાત્રી પહેલા જ પ્લાસ્ટિક પર પ્રતિબંધથી જૂનાગઢમાં ભારે રોષ, વેપારીઓએ કહ્યું માલ-સામાનનો સ્ટોક કર્યો છે એનું શું By Connect Gujarat 02 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : ગીરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર કલેક્ટર દ્વારા પ્રતિબંધ ફરમાવાયો... ગીરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિકનો ઉકરડો થતો હોવા મુદ્દે હાઇકોર્ટની લપડાક બાદ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. By Connect Gujarat 16 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
લાઇફસ્ટાઇલ જાણો, પ્લાસ્ટિકના કાંસકા કરતાં લાકડાનો કાંસકો વાપરવામાં કેટલો ફાયદા કારક છે. માથાના વાળની માવજત કરવા માટે કાંસકો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેના કારણે વાળ સુંદર અને વ્યવસ્થિત દેખાય છે, By Connect Gujarat 18 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : પ્લાસ્ટિકને “રીસાઇકલ” નહીં, પરતું “અપસાઇકલ” કરી રોજગારી મેળવતી શ્રમિક મહિલાઓ... તા. 3 જુલાઇના દિવસને આતંરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. By Connect Gujarat 03 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn