ભાવનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી રૂપિયા 34,200 કરોડની ભેટ, વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાવનગર ખાતે રૂપિયા 34,200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાવનગર ખાતે રૂપિયા 34,200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વરના ભડકોદ્રા ગામ ખાતે ભાજપ પરિવાર અને શિવ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર સહિતના સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે સુરતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે ઈચ્છાનાથ મહાદેવ મંદિરે પૂજા કરી હતી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 17 સપ્ટેમ્બર થી 17 ઓક્ટોબર મેદસ્વિતા કેમ્પનું આયોજન ગુજરાતમાં 75 સ્થળોએ કરવામાં આવ્યું છે.
ભરૂચ-અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં જન્મ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ‘સેમિકોન ઇન્ડિયા 2025’ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું.આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા "બિહાર રાજ્ય જીવિકા નિધિ ઋણ સહકારી સંઘ લિમીટેડ"ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ચીનના તિયાનજિન શહેરમાં SCO સમિટ દરમિયાન આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની ગાઢ મિત્રતાની તસવીર જોવા મળી.