PM નરેન્દ્ર મોદી ભુજમાં 53 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 મે, 2025 દરમિયાન તેઓ ગુજરાતમાં દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 મે, 2025 દરમિયાન તેઓ ગુજરાતમાં દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
PM મોદી આગામી તા. 26 મે-2025ના રોજ કચ્છ જિલ્લાની મુલાકાત લેશે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ભુજ ખાતે આયોજિત જનસભાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે
રિલાયન્સમાં વનતારા કેન્દ્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું.અંદાજે 2000થી પણ વધુ વન્ય પ્રાણી પક્ષીઓનું ઘર સમાન વનતારામાં દેશ-વિદેશના અનેક અલભ્ય પક્ષીઓ અને પ્રાણીઓનું રહેઠાણ છે.
વડાપ્રધાન મોદીની ઝલક માટે સોમનાથ બાદ સાસણમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. સોમનાથથી હેલિકોપ્ટર મારફતે વડાપ્રધાનનું સાસણમાં આગમન થયું હતું. PMની એન્ટ્રી થતાં જ મોદી..મોદી..ની બુમોથી ગીર ગૂંજી ઉઠ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર ખાતે વનતારાની મુલાકાત બાદ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા હતા.જ્યાં મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે સોમનાથ દાદાના દર્શન-પૂજન અને આરતી કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ 6 હજાર વિસ્તરણ અને વિકાસકાર્યો સંબંધિત રેલવે યોજનાઓનો શિલાન્યાસ કર્યો