મોરેશિયસે બ્રિટન પાસેથી ચાગોસ ટાપુ મેળવ્યા બાદ PM મોદીનો માન્યો આભાર
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથને બ્રિટન પાસેથી ચાગોસ ટાપુ મેળવ્યા બાદ ભારત સરકાર અને પીએમ મોદીનો આભાર માન્યો છે. સાથી દેશોએ તેમનું સમર્થન કર્યું
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથને બ્રિટન પાસેથી ચાગોસ ટાપુ મેળવ્યા બાદ ભારત સરકાર અને પીએમ મોદીનો આભાર માન્યો છે. સાથી દેશોએ તેમનું સમર્થન કર્યું
વડાપ્રધાન મોદી દ્વારા 'મન કી બાત' કાર્યક્રમ થકી દેશ વાસીઓને સંબોધિત કરવામાં આવ્યા હતા.114માં એપિસોડમાં PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે આ કાર્યક્રમના શ્રોતા જ તેના અસલ સૂત્રધાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 32 દિવસમાં બીજી વખત યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી.
શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનાર અનુરા કુમારા દિસાનાયકેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. તેમણે ભારત સાથે કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
દુનિયા | Featured | સમાચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના અમેરિકન પ્રવાસના બીજા દિવસે રવિવારે ન્યૂયોર્કમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરી રહ્યા છે.
PM મોદીએ ગુરુવારે જમ્મુના કટરામાં એક રેલીને સંબોધિત કરી હતી. કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ હંમેશા થોડા મતો માટે આસ્થા અને સંસ્કૃતિને જોખમમાં મૂકી શકે છે.
રાજ્ય સરકારના વહીવટમાં ઝડપ વધે તે માટે સેવા સેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના સેવાસેતુ કાર્યક્રમનું માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું