PM મોદીને જન્મદિવસની શુભેચ્છા સાથે જ્ઞાની પુરુષ પુસ્તકની ભેટ આપતા સીએમ ભુપેન્દ્ર પટેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74માં જન્મદિવસ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીને રાજભવનમાં મળી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74માં જન્મદિવસ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીને રાજભવનમાં મળી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રવાસ દરમિયાન રાજ્યને વિવિધ પ્રકલ્પોની ભેટ આપી છે. તેમજ મેટ્રો ફેજ-2નું ઉદ્ઘાટન કરીને મેટ્રો ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્રીજીવાર પીએમ બન્યા પછીનો આ તેમનો પહેલો ગુજરાત પ્રવાસ છે.
ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં યોજાનાર વિવિધ અભિયાન અંગેની માહિતી આપવા માટે કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
સુરતમાં ઈન્ડોર સ્ટેડીયમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા જળસંચય અભિયાનનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાઈને કરાવ્યો હતો.
Featured | સ્પોર્ટ્સ | સમાચાર, PM મોદીએ રવિવારે પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર પેરા એથ્લેટ્સ સાથે ફોન પર વાત કરી અને તેમના પ્રયાસોની પ્રશંસા કરી
Featured | દેશ | સમાચાર ,વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ઘણા મોટા નિર્ણયો લીધા હતા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને અમેરિકામાં યોજાનાર મેગા કોમ્યુનિટી ઈવેન્ટને સંબોધિત કરશે. આમાં ભાગ લેવા માટે 24000 ભારતીયોએ નોંધણી કરાવી છે.
ગ્રામીણ મહિલાઓને સ્વ સહાય જૂથના માધ્યમથી આત્મનિર્ભર અને લખપતી બનાવવાના ઉદ્દેશ્યથી કાર્યરત 'રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન' અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન હોલ, અંકલેશ્વર ખાતે લખપત દીદી કાર્યક્રમ યોજાયો હતો.