AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ PM મોદી વિશે આપત્તિજનક શબ્દોનો કર્યો ઉપયોગ, મહિલા આયોગે ફટકારી નોટિસ.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા આયોગ સામે હાજર રહેવાનું પણ જણાવવામાં આવ્યુ છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા આયોગ સામે હાજર રહેવાનું પણ જણાવવામાં આવ્યુ છે.
સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવ એક એવું વ્યક્તિત્વ હતું જે વિપક્ષ અને શાસક પક્ષ બંનેના નેતાઓની નજીક હતા
આગામી ૧૧ ઑક્ટોમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાના છે.
પીએમ મોદી છેલ્લા 8 વર્ષથી દેશ સંભાળી રહ્યા છે, પરંતુ આજે સવારથી જ સોશિયલ મીડિયા પર એક તસવીર ઘણી શેર કરવામાં આવી રહી છે.
જામનગરના હરિપર ગામે ખાતે નિર્માણ પામેલ 40 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
આગામી 9થી 11 ઓક્ટોબર 2022 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે.