Connect Gujarat

You Searched For "pmoindia"

મોદી સરકારના આઠ વર્ષ: પખવાડિયા સુધી થશે ઉજવણી, ભાજપ દરેક બૂથ પર દસ્તક આપશે

12 May 2022 8:39 AM GMT
30 મેથી 15 જૂન સુધી, પાર્ટી બૂથ સ્તરથી રાજ્ય સ્તર સુધી સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ કાર્યક્રમો દ્વારા આર્થિક રીતે પછાત વર્ગો સુધી પહોંચશે.

દાહોદ : PM મોદીના આગમન પૂર્વે તંત્ર સજ્જ, શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગ બંધ કરાયા...

19 April 2022 1:19 PM GMT
દાહોદ ખાતે આદિજાતિ મહાસંમેલનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે, ત્યારે વ્યવસ્થા અંગે માહિતી આપવા કલેક્ટરની અધ્યક્ષતામાં પત્રકાર...

ભરૂચ : હવે એક સામટો માર નહીં સહેવાય, આ અનહદ મોંઘવારીના હપ્તા કરવા રહીશે લખ્યો સરકારને પત્ર...

7 April 2022 12:53 PM GMT
પેટ્રોલ અને ગેસ સિલિન્ડર ખરીદવાની હવે તાકાત રહી નથી. જેના કારણે અમોને પેટ્રોલ અને ગેસ સિલિન્ડરની ખરીદી માટે માસિક હપ્તા બાંધી આપો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સમિટ યોજાવા જઈ રહી છે, જાણો કયા મુદ્દાઓ પર થશે ચર્ચા

18 March 2022 11:48 AM GMT
ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન અને પીએમ મોદી બંને દેશો વચ્ચે યોજાનારી બીજી વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લેશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાની તૈયારી,પી.એમ.મોદીના કાર્યક્રમોને લઈ મળ્યો સંકેત

12 March 2022 6:32 AM GMT
5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાંથી 4 રાજ્યોમાં જંગી જીત અને તેના બીજા જ દિવસે ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદીની જંગી રેલી યોજાવી

અમદાવાદ : વડાપ્રધાને પહેરેલી કેસરી ટોપીએ જમાવ્યું આર્કષણ, જુઓ શું છે વિશેષતા

11 March 2022 11:20 AM GMT
અમદાવાદમાં રોડ-શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરેલી કેસરી રંગની ટોપી આર્કષણનું કેન્દ્ર બની છે.

અમદાવાદ : વડાપ્રધાન મોદીએ કર્યો 9 કીમી લાંબો રોડ શો, રસ્તાઓ પર ઉમટી જનમેદની

11 March 2022 9:47 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધી 9 કીમી લાંબો રોડ શો કર્યો હતો. વડાપ્રધાનના વધામણા લેવા માનવ મેદની ઉમટી પડી હતી.

ગાંધીનગર : ભાજપનું મિશન ગુજરાત, કમલમમાં PMના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક

11 March 2022 9:34 AM GMT
ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજયોમાં મળેલા વિજયની ઉજવણી ભાજપ ગુજરાતમાં કરી રહયું છે. ચાલુ વર્ષના અંતમાં ગુજરાતમાં પણ વિધાનસભાની ચુંટણી યોજાવાની છે

'ચાર રાજ્યોમાં ભાજપની જીતથી રાજકારણમાં મોદીનું વર્ચસ્વ મજબૂત થશે'

11 March 2022 7:46 AM GMT
ઉત્તર પ્રદેશમાં તેની પ્રચંડ જીત સાથે, ભાજપે દર્શાવ્યું છે કે અર્થતંત્રના સંચાલનની તેની ટીકાનો સામનો કરવા માટે તેની પાસે મજબૂત જાહેર સમર્થન છે.

તમિલનાડુમાં 11 વર્ષ પછી યોજાશે અર્બન બોડીની ચૂંટણી, 57778 ઉમેદવારો મેદાનમાં

19 Feb 2022 8:21 AM GMT
તામિલનાડુમાં આજે શહેરી સંસ્થાઓની ચૂંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન ચાલી રહ્યું છે.

અમદાવાદ : LCBનું ઓપરેશન "કબુતરબાજ", બંધક બનાવાયેલાં 15 લોકોને છોડાવ્યાં

14 Feb 2022 1:05 PM GMT
વિદેશ જવાની લ્હાયમાં 15 જેટલા લોકો લેભાગુ એજન્ટોની ચુંગાલમાં ફસાય ગયાં હતાં. આ તમામને અમદાવાદ એલસીબીએ દીલ્હીથી હેમખેમ મુકત કરાવ્યાં છે

ખેડા : જમીન બચાવવા ખેડુતોનો જંગ, જેસીબીની સામે બેસીને કર્યો વિરોધ પણ ચાલી તંત્રની મનમાની

13 Feb 2022 5:39 AM GMT
ખેડા જિલ્લાના રૂણ ગામે રેલ્વે વિભાગ અને ખેડુતો વચ્ચેનો વિવાદ વકરી રહયો છે.