ભરૂચ : પૂર અસરગ્રસ્તોને વિશેષ સહાય આપવા કોંગ્રેસ પક્ષનું કલેક્ટર કચેરીએ અનશન, પોલીસે કરી અટકાયત...
ભરૂચમાં પૂરના પાણીએ વિનાશ વેરતા લોકોમાં સરકાર અને રાજકીય નેતાઓ સામે આક્રોશમાં જોવા મળી રહ્યો છે,
ભરૂચમાં પૂરના પાણીએ વિનાશ વેરતા લોકોમાં સરકાર અને રાજકીય નેતાઓ સામે આક્રોશમાં જોવા મળી રહ્યો છે,
તાલુકા પોલીસે જીતાલી ગામની ડ્રીમ સિટી પાસેથી એક્ટિવા મોપેડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
ભાવનગર પોલીસે તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માંગનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝાંઝરડા ચોકડી પાસે બેલાના પીઠા નજીકથી રૂ. 1.71 લાખની કિંમતના 17 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે 3 શખ્સોને રંગેહાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના ઓલપાડ વિસ્તારના ડભારી દરિયા કિનારેથી પોલીસને બિનવારસી હાલતમાં રહેલો 9 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે
જિલ્લા પોલીસે શામળાજી નજીક રાજસ્થાન બોર્ડર પરથી મોટીસંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે