ભરૂચ : ઝઘડીયા ગેંગવોરની ઘટનામાં પોલીસે અત્યારસુધી 22 આરોપીઓને કર્યા ઝબ્બે…
ઝઘડીયા જીઆઇડીસીમાં બનેલી ફાયરિંગની ઘટનામાં પોલિસે અત્યાર સુધી કુલ 22 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝઘડીયા જીઆઇડીસીમાં બનેલી ફાયરિંગની ઘટનામાં પોલિસે અત્યાર સુધી કુલ 22 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ તાલુકાના એક ગામની ૧૫ વર્ષની સગીરા દુકાને જવાનું કહી ગુમ થયેલ પરિવારજનોએ તેના અપહરણ અંગેની ફરિયાદ નબીપુર પોલીસ મથકે નોંધાવી છે.
નાસિકથી રાજસ્થાનના શિરોહી નીકળેલ ઊંટ સાબરકાંઠા જિલ્લામાં પહોંચ્યા હતા. ઊંટની આગળ પાછળ સુરક્ષામાં ઈડર પોલીસની વાન જોતરાઈ હતી
અંકલેશ્વરના પીરામણ ગામની હવા મહેલ સોસાયટીની પાસે આવેલ યુરો બિલ્ડીંગ ખાતે રહેતા રહેમતખાન હનીફખાન પઠાણ કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરે છે
જીલ્લાના જલાલપોર તાલુકાના ડાભેલ ગામમાંથી ગૌમાંસના સમોસા વેચતા એક ઈસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરના બે અલગ અલગ સ્થળોએથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહીત બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.
પંચહાલ શહેરા તાલુકાના બલુજીના મુવાડા ગામે ખેતરમાં લીલા ગાંજાના છોડ સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે