નવસારી: લક્ઝરી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં કુલ 9 લોકોના મોત,PM મોદીએ રૂ.2-2 લાખ સહાયની કરી જાહેરાત
નવસારી નજીક નેશનલ હાઇવે પર લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં કારમાં સવાર 8 લોકો પૈકી કુલ નવ લોકોના મોત નીપજયાં હતા.
નવસારી નજીક નેશનલ હાઇવે પર લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં કારમાં સવાર 8 લોકો પૈકી કુલ નવ લોકોના મોત નીપજયાં હતા.
ઉધનામાં હત્યા કરાયેલી હાલતમાં મળ્યો હતો મૃતદેહ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની નંદુરબારથી કરી ધરપકડ
લોકો લોન લેવાના ચક્કરમાં શોર્ટ ટર્મ લોન લઈ લે છે પણ પછી આજ શોર્ટ ટર્મ લોન તેના માટે જીવલેણ બની જાય છે
31st ડિસેમ્બરની ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં તે માટે અમદાવાદ શહેરમાં 10 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યાં છે
બી ડિવિઝન પોલીસે બાવા રેહાન દરગાહ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થો મળી કુલ રૂ. 10.15 લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડયા હતા
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ડી માર્ટ પટેલ નગર પાછળ ઝુંપડપટ્ટી પાસે આવેલ રેલવે પાટા નજીક જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
દાહોદની રામપુરા પ્રાથમિક શાળાનો ગેટ તૂટતા 8 વર્ષીય વિધાર્થીનીનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે
નવા વર્ષની ઉજવણીની શહેરમાં વિવિધ વિસ્તારોમાં શરૂ થઇ છે.ત્યારે દારૂ અને ડ્રગ્સની ડિમાન્ડ પણ વધે છે. જે અનુસંધાને અમદાવાદ શહેર પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ પ્રોહિબીશન ડ્રાઇવ શરૂ કરી છે