ભાવનગર: 31 ડિસેમ્બરને અનુસંધાને પોલીસ દ્વારા ૭ સ્થળોએ ચેકપોસ્ટ ઉભી કરાય,પોલીસ દ્વારા કડક ચેકિંગ
ભાવનગરમાં 31 ડિસેમ્બરને અનુસંધાને પોલીસ દ્વારા સાત જેટલા સ્થળો પર ચેકપોસ્ટ ઉભી કરી કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહયું છે
ભાવનગરમાં 31 ડિસેમ્બરને અનુસંધાને પોલીસ દ્વારા સાત જેટલા સ્થળો પર ચેકપોસ્ટ ઉભી કરી કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહયું છે
ભરૂચના જંબુસરના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના કનગામ ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી જમીનમાંથી દેશી દારૂ ભરેલ કારબા શોધી કાઢ્યા હતા
અમરેલીમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર વિરુદ્ધ અમરેલી સિટી પોલીસ મથકમાં એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે વાત જાણે એમ છે
વડુ ગામ પાસેથી જિલ્લા SOGએ રિવોલર અને 6 જીવતા કારતૂસ સાથે ડબકા ગામના ગામના યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વર્ષ 2022માં સેવા અને સુરક્ષા માટે અમરેલી જિલ્લા પોલીસે કરેલી કામગીરી અંગે પુસ્તકમાં વર્ણન કરવામાં આવ્યું છે
ભરૂચમાં લોક રક્ષક દળની તાલીમ પૂર્ણ કરનાર 234 મહિલાઓનો પોલીસ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.
અમેરિકાના મોટેલના માલિકે સુરતની સગીરા સાથે વડોદરામાં ભાડે મકાન રાખીને દુષ્કર્મ આચરતાં ચકચાર મચી છે.