ભરૂચ : આમોદમાં રૂ. 22.39 લાખના વિદેશી દારૂના જથ્થા ઉપર ફરી વળ્યું પોલીસનું બુલડોઝર...
ભરૂચ જિલ્લાના આમોદની રેવા સુગર નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના આમોદની રેવા સુગર નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
રખિયાલ વિસ્તારમાં આવેલી કાશીબાઇની ચાલી નજીક મોડી રાત્રે નવ રાઉન્ડ ફાયરીંગ કરીને આતંક મચાવનાર ત્રણ આરોપીઓની એસઓજીએ ધરપકડ કરી છે.
અંકલેશ્વરના યુવાને ભરૂચના વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધવતા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
ત્રણ રસ્તા સર્કલ નજીકથી પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા દસ મહિનાથી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના ખળી ચાર રસ્તા નજીકથી રૂપિયા 3 લાખથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસે ડીજી જનરેટરમાં બનાવેલા ચોરખાનમાંથી લાખોના દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ પારસીવાડ ઉપલી ખડકીના યુવાનને ભરૂચના વ્યાજખોરે મુદ્દલ રકમ કરતા વધુ વ્યાજ વસુલી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.
બી’ ડિવિઝન પોલીસે બાતમીના આધારે અંદાડા ગામે આવેલ કૃષ્ણનગર-2માં આવેલ ખુલ્લી જગ્યા અને જાહેરમાં જુગાર રમતા 8 ઇસમોને ઝડપી પાડી રૂ. 10 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.