ગીર સોમનાથ : કલાકાર દેવાયત ખવડ સહિત 16 શખ્સો વિરુદ્ધ તાલાલા પોલીસ મથકે ફરિયાદ નોંધાય, જાણો શું છે મામલો..!
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિ પર દેવાયત ખવડ સહિત 16 જેટલા લોકોએ હુમલો કરી ઇજા પહોચાડી હતી,
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિ પર દેવાયત ખવડ સહિત 16 જેટલા લોકોએ હુમલો કરી ઇજા પહોચાડી હતી,
સુરતના સરથાણા પોલીસ મથકમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી,જેમાં PSI રૂપિયા 40 હજારની લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયા હતા.
ભેંસલી ગામની સીમ આવેલ મોર્ડન કંપનીની ખુલ્લી જગ્યામાં ડામર રોડની બાજુમા આર્યા રોડલાઇન્સમાં દહેજના સુપવાઈઝર દીલીપકુમાર ઉર્ફે દિપક ભગવતશરણ પટેરીયાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક દ્વારા CEIR પોર્ટલની મદદથી ગુમ અથવા ચોરી થયેલ 10 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 2.11 લાખના ફોન શોધી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એચ.જી.ગોહીલની સુચનાના આધારે પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન બાતમી મળી હતી કે પીકઅપ ગાડી નંબર GJ-16-AW-4296 માં ગેરકાયદેસર સ્ક્રેપનો ભંગાર ભર્યો છે
જૂનાગઢના કુખ્યાત કાળા દેવરાજને આખરે પોલીસે દબોચી લીધો હતો.107 જેટલા ગુન્હાઓને અંજામ આપનાર આ આરોપી સામે પોલીસે ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરી હતી.
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ અર્થે પોલીસની એક ટીમ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચી છે અને દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવા સહિતની કામગીરી કરી રહી છે