ભરૂચ: પોલીસ વડા દ્વારા 22 PSIની આંતરિક બદલી,પોલીસ બેડામાં ફફડાટ
જિલ્લા પોલીસ વડાએ પીએસઆઈની આંતરિક બદલીનો ગંજીફો ચીપ્યો હતો.જેમાં સાગમટે જિલ્લાના 22 પીએસઆઈની આંતરિક બદલીનો આદેશ કર્યો છે.
જિલ્લા પોલીસ વડાએ પીએસઆઈની આંતરિક બદલીનો ગંજીફો ચીપ્યો હતો.જેમાં સાગમટે જિલ્લાના 22 પીએસઆઈની આંતરિક બદલીનો આદેશ કર્યો છે.
શક્તિ મલ્ટીપર્પસ કો-ઓપરેટીવ સોસાયટી નામની સંસ્થા સામે રોકાણકારોએ આક્ષેપ કરી પૈસા પરત ન મળવાની ફરિયાદ કરી છે.
જુનાગઢ લગ્ન પ્રસંગમાં થયેલ ૨૫ તોલા સોનાની ચોરીનો ભેદ ઉકેલી કાઢી તમામ મુદ્દામાલ સાથે તસ્કરને રાજકોટથી દબોચી લીધો
અરવલ્લી જિલ્લામાં સ્પા, ગેસ્ટહાઉસ સહિત ખાનગી જગ્યાઓમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓને લઈને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
હરણી બોટકાંડમાં પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. બોટકાંડમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે
SOG શાખાના PI અરવિંદ ગોહિલ, ASI દિપક જાની અને માણાવદરના CPI તરલ ભટ્ટે કેરળના વેપારી પાસે લાખો રૂપિયાની માંગણી કરી હતી.