અંકલેશ્વર:ગોવર્ધન એસ્ટેટમાં આવેલ ગોડાઉનમાંથી મીક્ષ સોલવન્ટનો જથ્થો ઝડપાયો,પોલીસે રૂ.5.68 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
ગોવર્ધન એસ્ટેટ સ્થિત ગોડાઉનમાંથી શંકાસ્પદ મિક્ષ સોલવન્ટના જથ્થા સાથે બે ઇસમોને રૂપિયા 5.68 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા
ગોવર્ધન એસ્ટેટ સ્થિત ગોડાઉનમાંથી શંકાસ્પદ મિક્ષ સોલવન્ટના જથ્થા સાથે બે ઇસમોને રૂપિયા 5.68 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા
મારવાડી ટેકરા ખાતેથી એ’ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થો મળી રૂ. 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કુખ્યાત બુટલેગર સહિત 2 શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે અંકલેશ્વરના ચૌટા નાકાથી ગડખોલ પાટિયા તરફ શંકાસ્પદ ગોળ અને પાવડરનો જથ્થો લઈ એક ટેમ્પો જઈ રહ્યો હતો.
LCB પોલીસે દાહોદ જિલ્લામાં પ્રોહીબિશનના 15 જેટલા ગુનાઓમાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડવામાં સફળતા મળી છે.
6થી 7 મહિનાનું વિકસિત ભૃણ મળી આવતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. બનાવના પગલે જાગૃત નાગરિકે આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રને જાણ કરી હતી
જીલ્લા પોલીસ દ્વારા આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત કાર્યક્રમ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો