Connect Gujarat

You Searched For "polling"

યુપી ઇલેક્શન : 1 વાગ્યા સુધી 34.83 ટકા મતદાન, ચિત્રકૂટ અને અયોધ્યામાં મતદાન પૂર જોશમાં...

27 Feb 2022 8:56 AM GMT
ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 12 જિલ્લાની 61 વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે.

ઉત્તરપ્રદેશમાં પાંચમા ચરણનું મતદાન: 12 જિલ્લાની 61 બેઠકો પર મતદાન પ્રક્રિયા

27 Feb 2022 5:40 AM GMT
ઉત્તરપ્રદેશમાં પાંચમા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે સુરક્ષા માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે.

ત્રીજા તબક્કાના મતદાનમાં ગઈકાલે કરહાલ હોટ સીટના જસવંતપુર બૂથ પર પુનઃ મતદાન યોજાશે

22 Feb 2022 2:14 PM GMT
ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના કરહાલ વિધાનસભાના ભાજપના ઉમેદવાર પ્રો. એસપી સિંહ બઘેલની ફરિયાદના આધારે બુધવારે જસવંતપુર બૂથ પર પુનઃ મતદાન હાથ ધરવામાં...

વિધાન સભા ચૂંટણી: પંજાબની તમામ 117 બેઠક તો ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ

20 Feb 2022 3:33 AM GMT
પંજાબની તમામ 117 સીટો પર રવિવારે એટલે કે આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા ઉત્તરપ્રદેશની થઈ...

પંજાબમાં ચૂંટણીઓ પાછી ઠેલાય: હવે મતદાન 14 ફેબ્રુઆરીના બદલે 20 ફેબ્રુઆરીએ થશે,ગુરુ રવિદાસ જયંતીને કારણે દરેક પાર્ટીઓએ સમંતી દર્શાવી

17 Jan 2022 9:47 AM GMT
પંજાબમાં વિધાનસભા ચૂંટણીની તારીખ પાછી ઠેલવામાં આવી છે. આ માટે આજે ચૂંટણીપંચે બેઠક પણ કરી હતી.

ગાંધીનગર મનપા સહિત રાજ્યની 3 નગરપાલિકાનો ચૂંટણી કાર્યક્રમ જાહેર, 3 ઓકટોબરે મતદાન યોજાશે

6 Sep 2021 3:54 PM GMT
રાજ્યમાં કોરોના સંક્રણમના પગલે માર્ચ મહિનામાં મોકુફ રાખવામા આવેલી ગાંધીનગર મનપા સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી...