વડોદરા : રખડતાં ઢોરે ગર્ભવતી મહિલાને ઝપેટમાં લેતા ગર્ભમાં રહેલા બાળકનું મોત, પાલિકા પ્રત્યે લોકોમાં રોષ...
વડોદરા શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી નાગરિકો વારંવાર પરેશાન થઈ રહ્યા છે, ત્યારે વડોદરા શહેર મહાનગર સેવા સદન દ્વારા વારંવાર રખડતા ઢોર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે