Connect Gujarat

You Searched For "programs"

ડાંગ : વર્લ્ડ વિઝન ઈન્ડિયા દ્વારા વઘઇમાં પરિવર્તન માટેની જીવન શાળા અંગે કાર્યક્રમો યોજાયો...

29 May 2023 2:19 PM GMT
વર્લ્ડ વિઝન ઈન્ડિયા દ્વારા વઘઇ તાલુકાના પાંચ ગામોમા L.S.T.D (પરિવર્તન માટેની જીવન શાળા)ના કાર્યક્રમ અંતર્ગત સુરક્ષિત બાળક સુરક્ષિત સમાજ થીમ ઉપર વિવિધ...

અમદાવાદ: માહેશ્વરી સભા ઓઢવ ક્ષેત્ર દ્વારા ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયુ,મોટી સંખ્યામાં લોકો જોડાયા

29 May 2023 6:57 AM GMT
માહેશ્વરી સભા ઓઢવ ક્ષેત્ર દ્વારા મહેશ નવમી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

અમદાવાદ:પ્રખ્યાત સંગીતકાર પ્રિયા સરૈયાએ વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી,ગીત-સંગીતની અનેક વાતો જણાવી

1 March 2023 8:37 AM GMT
બૉલીવુડના પ્રખ્યાત સંગીતકાર પ્રિયા સરૈયા અમદાવાદની મુલાકાતે પહોંચી હતી જ્યાં તેઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી

અમદાવાદ: તા.21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસની રાજ્યકક્ષાની ઊજવણી કરાશે, વિવિધ કાર્યક્રમોનું આયોજન

15 Feb 2023 8:07 AM GMT
રાજ્ય સરકાર દ્વારા તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસની રાજ્ય કક્ષાની ઊજવણી અમદાવાદ ખાતે કરવામાં આવશે

ગાંધીનગર: ભારતીય તટરક્ષક દળના 47મા સ્થાપના દિવસની ઉજવણી, વિવિધ કાર્યક્રમો યોજાયા

2 Feb 2023 7:25 AM GMT
ભારતીય તટરક્ષક દળના 47મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

અમદાવાદ: માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ, જનજાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાશે

11 Jan 2023 8:29 AM GMT
શહેર ટ્રાફિક પોલીસ વિભાગ અને આરટીઓ દ્વારા રોડ સેફ્ટી વીકનું આયોજન કરવામાં આવ્યું હતું.જાન્યુઆરી મહિનામાં રોડ સેફટી સપ્તાહ ઉજવાઈ છે

નર્મદા : 31મી ઓક્ટોબરે એકતા પરેડમાં 8 પ્લાટુન જોડાશે, PM મોદી રહેશે વિશેષ ઉપસ્થિત...

29 Oct 2022 11:31 AM GMT
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે એકતા પરેડનું ભવ્ય આયોજન...

ભરૂચ: 10 ઓકટોબરે આમોદમાં PM મોદીના યોજાનાર કાર્યક્રમની તડામાર તૈયારી, 1.5 લાખથી વધુ લોકો ઉમટી પડે એવો અંદાજ

7 Oct 2022 11:37 AM GMT
આગામી તારીખ 10મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભરૂચના આમોદ ખાતેથી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમૂહૂર્ત કરવામાં આવશે.

મોદી–શાહે ગુજરાતની હાથમાં લીધી કમાન, 2 દિવસમાં 13 કાર્યક્રમોમાં આપશે

25 Sep 2022 12:36 PM GMT
કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત...

ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં ફાર્મસી ડેની ઉજવણી,સપ્તાહ દરમ્યાન યોજાયા વિવિધ કાર્યક્રમો

25 Sep 2022 10:39 AM GMT
લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં નેશનલ ફાર્મસી ડે નિમિત્તે NSS યુનિટ દ્વારા એક અઠવાડીયા સુધી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ભાવનગર: CM ભુપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં રહ્યા હાજર, ધારાસભ્યો દ્વારા કરાયું હતું આયોજન

20 Aug 2022 7:35 AM GMT
ભાવનગર ખાતે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી

અમદાવાદ: ઠેર ઠેર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા

15 Aug 2022 8:13 AM GMT
અમદાવાદમા ગુજરાત હાઇકોર્ટ અને પોલીસ હેડક્વાટર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા