મનોરંજનપંચાયત 3ના મેકર્સે અપનાવ્યો પ્રમોશનનો અનોખો રસ્તો, વીડિયો જોઈને ચાહકો થઈ ગયા સ્તબ્ધ પ્રાઇમની પ્રખ્યાત વેબ સિરીઝ પંચાયતની ત્રીજી સીઝન માટે લોકોમાં ભારે ક્રેઝ છે. આ કોમેડી શોમાં જીતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ અને નીના ગુપ્તા સહિત અન્ય ઘણા સ્ટાર્સ એકસાથે જોવાના છે. By Connect Gujarat 06 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : શાસ્ત્રીય સંગીતના પ્રચાર-પ્રસાર માટે કે.જે.ચોક્સી પબ્લિક લાયબ્રેરી ખાતે યોજાયો "સંગીત મંચ" કાર્યક્રમ… 'આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશન' તથા 'અંતઃ સ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક'ના સંયુક્ત ઉપક્રમે ભરૂચ શહેરના કણબીવગા સ્થિત કે.જે.ચોકસી પબ્લિક લાયબ્રેરી ખાતે "સંગીત મંચ" કાર્યક્રમ યોજાયો હતો, By Connect Gujarat 30 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપોલીસ અધિકારીઓ પર મહેરબાન સરકાર 5 DYSPને આપ્યું સીધું SPનું પ્રમોશન, જુઓ બઢતીનું લીસ્ટ લોકસભાની ચૂંટણી પહેલા ગૃહ વિભાગ દ્વારા 5 DYSPને પોતાની ફરજ પરની જગ્યાએ પ્રમોશન આપવામાં આવ્યું છે By Connect Gujarat 20 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાત કેડરના 5 આઈપીએસ અધિકારીને આપવામાં આવ્યું પ્રમોશન By Connect Gujarat 06 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતના 68 જિલ્લા જજોના પ્રમોશન પર સુપ્રીમ કોર્ટનો સ્ટે,સીનિયર સિવિલ જજ કેડરના 2 અધિકારીઓએ સુપ્રીમમાં કરી હતી અરજી સુપ્રીમ કોર્ટે શુક્રવારે ગુજરાત રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશ તરીકે 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર રોક લગાવી દીધી છે. By Connect Gujarat 12 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનનેહા કક્કરની ભાભી બની બિગ બોસની આ હસીના! ટોની કક્કરે ગુપચુપ રીતે કર્યા લગ્ન?, VIDEO થયો વાયરલ નેહા કક્કરને તેની ભાભી મળી ગઈ છે. ટોની કક્કરના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. By Connect Gujarat 04 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં IPS અધિકારીઓના પ્રમોશનનો તખ્તો તૈયાર, નવા DGPની જાહેરાત પહેલા થઈ શકે છે મોટું એલાન..! મળતી માહિતી અનુસાર, સમાચાર સામે આવી રહ્યા છે કે, IPS અધિકારીઓના પ્રમોશનનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. By Connect Gujarat 10 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : Film Nayika Devi ના કલાકારોએ ફિલ્મ કરમુક્તિ માટે CMની મુલાકાત લઈ આભાર વ્યક્ત કર્યો પાટણની રાજમાતાની ગાથા પર બનેલ ફિલ્મ નાયકા દેવીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરમુક્ત કરવામાં આવી છે. By Connect Gujarat 08 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનવડોદરા : ARDH FILMના પ્રમોશન માટે BIGGBOSS 14 WINNER રૂબીના દિલેક અને રામપાલ યાદવ પારૂલ યુનિ.ની મુલાકાતે By Connect Gujarat 18 May 2022Share Twitter Share Whatsapp LinkedIn