ભાવનગર:આંગણવાડી બહેનોએ થાળી નાદ કરી વિરોધ દર્શાવ્યો, પડતર પ્રશ્નો બાબતે વિરોધ પ્રદર્શન
ભાવનગરમાં આંગણવાડી બહેનોએ થાળીનો નાદ કરી વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતુ.
ભાવનગરમાં આંગણવાડી બહેનોએ થાળીનો નાદ કરી વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતુ.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પીવાનુ પાણી ના મળતા મહિલાઓ પાણી માટે નગર પાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી
ગડખોલ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર-૧૨માં આવેલ અરુણોદય સોસાયટીમાં ગટરનું દુર્ગંધ મારતું પાણી પીવાના પાણી સાથે મિશ્રિત થઈને આવતું હોવાના કારણે રહીશોમાં રોષ ફાટી નિકળ્યો છે.
શિયાળાની શરૂઆત શરૂઆતમાં જ પાણીનો વિકટ પ્રશ્ન જોવા મળી રહયોચે જેનાથી ત્રસ્ત રહીશોએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરી છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં અતિ બિસ્માર રસ્તાઓને લઈ યુવા કોંગ્રેસ દ્વારા નેત્રંગ ચાર રસ્તા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રાધનપુર મસાલી રોડ વોર્ડ નંબર સાતના સોનલ નગર અને રામનગર સહિત ના રહીશો દ્વારા ગટરના પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
દાહોદની નવજીવન કોલેજ બહાર શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના પૂતળાનું દહન કરી વિરોધ દર્શાવી યુથ કોંગ્રેસે ગેટને તાળા બંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી