ગિફ્ટી સિટીમાં રાજ્ય સરકારની “વાઇન અને ડાઈન” ફેસિલિટીનો AAPના રેશ્મા પટેલે નોંધાવ્યો વિરોધ...
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હવે નામની રહી ગઇ છે. ગુજરાત સરકારે વિકાસના નામે દારૂબંધીની આડકતરી રીતે છુટ આપતો એક મોટો નિર્ણય લીધો છે.
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હવે નામની રહી ગઇ છે. ગુજરાત સરકારે વિકાસના નામે દારૂબંધીની આડકતરી રીતે છુટ આપતો એક મોટો નિર્ણય લીધો છે.
વિદ્યુત સહાયકોની પરીક્ષા રદ થતાં આજે વડોદરા ખાતે 1,200 જેટલા વિદ્યાર્થીઓએ કચેરી ખાતે હલ્લો બોલાવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કર્યું હતુ.
જુનાગઢ શહેરના ઝાંજરડા રોડ પર ચાલી રહેલ ભૂગર્ભ ગટરની કામગીરી યોગ્ય રીતે નહીં થતાં લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના પોસ્ટ ઓફીસના ગ્રામ્ય ડાક સેવકો પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે,
ભાવનગર જિલ્લામાં આવેલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ નિકાસબંધી બાદ નીચા જવાના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.
દેશના સૌથી સુરક્ષિત ગણાતા સંસદ ભવન બહાર બુધવારે સવારે કેટલાક લોકોએ હંગામો મચાવ્યો હતો
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહૂ પાસેથી 200 કરોડથી વધુની રોકડ રકમ મળવાના કિસ્સામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.