ભરૂચ : PSI તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા કર્મીનું નિધન, વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢવામાં આવી...
સામાન્ય રીતે લોકોના ઘરે સારા પ્રસંગો હોય, ત્યારે લોકો ડીજે, ઢોલ-નગાર અને શહેનાઈ સાથે વાજતે ગાજતે પ્રસંગની ઉજવણી કરતા હોય છે.
સામાન્ય રીતે લોકોના ઘરે સારા પ્રસંગો હોય, ત્યારે લોકો ડીજે, ઢોલ-નગાર અને શહેનાઈ સાથે વાજતે ગાજતે પ્રસંગની ઉજવણી કરતા હોય છે.
ખોટા ડોક્યુમેન્ટના આધારે PSI બનવા કરાઈ એકેડમી પહોંચેલી અમદાવાદની યુવતી પકડાઈ છે.
1382 પીએસઆઇની પોસ્ટનું ફાઈનલ મેરીટ લિસ્ટ ભરતી બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે
અમદાવાદ શહેરમાં એક psiને મહિલા પોલીસ સ્ટેશનમાં જ થપ્પડ મારી દીધી હતી. કારણ કે તેના પિતા અને ભાઈને રખિયાલ પોલીસ સ્ટેશનમાં પકડવામાં આવ્યા હતા.
રાજકોટ લઇ જતાં વિદેશી દારૂ ભરેલા ટ્રકને લઇ જતાં ટ્રક ડ્રાઇવર સહીત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ૪ પોલીસ કર્મચારીઓની પુછપરછ હાથ ધરતા સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો.
અમદાવાદ અને ગાંધીનગરમાં 312 પરીક્ષા કેન્દ્રો ખાતે પીએસઆઇની ભરતી માટેની પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.