ભરૂચ"શ્રદ્ધા હત્યા કેસ" : હત્યારાને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે ભરૂચ AHP અને બજરંગ દળે આપ્યું તંત્રને આવેદન... દિલ્હીમાં યુવતીની ચકચારી હત્યાથી દેશમાં ઘેરા પ્રત્યાઘાત, આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ ઘટનાને વખોડી By Connect Gujarat 17 Nov 2022 16:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : રાજસ્થાનમાં 8 વર્ષીય બાળકને શિક્ષકે માર મારતા મોત, આરોપીને ફાંસી આપવા દલિત સમાજની માંગ રાજસ્થાનમાં બાળકની હત્યા પ્રકરણમાં સુરત ખાતે દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 17 Aug 2022 16:00 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: રોડ કૌભાંડમાં કુલડીમાં ગોળ ભંગાયો ! શહેરમાં 400 કરોડનાં રોડ તુટયાં,ઇજનેરો માત્ર મામુલી સજા અમદાવાદમાં રૂ.400 કરોડના રોડ તૂટ્યા જવાબદારોને માત્ર મામૂલી સજા કરાય ૨૩ ઈજનેરોને ચારથી લઈ છ ઈન્ક્રીમેન્ટ કાપવાની સજા By Connect Gujarat 03 Jun 2022 13:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : "ગ્રીષ્મા હત્યા કેસ", ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો, પરિવારે કરી આકરી સજાની માંગ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરામાં ગ્રીષ્મા હત્યા કેસ મામલે હત્યારા ફેનિલને સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો હતો By Connect Gujarat 21 Apr 2022 15:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : સગીરાનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટનામાં ૩ આરોપીઓને આજીવન કેદ ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારના ભગવતી સર્કલ નજીકથી એક સગીરાનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટનામાં ઝડપાયેલા ૩ આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી By Connect Gujarat 07 Apr 2022 17:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : બોંબ બ્લાસ્ટના 49 દોષિતોને હવે 18મીએ સજા સંભળાવાશે અમદાવાદ સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં દોષી ઠેરવવામાં આવેલાં 49 આરોપીઓની સજાનું એલાન હવે 18મીના રોજ કરવામાં આવશે. By Connect Gujarat 15 Feb 2022 17:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : 49 આરોપીઓને સજા અંગે સરકારી વકીલોની દલીલ પુર્ણ, હવે બચાવ પક્ષનો વારો અમદાવાદ સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં ચુકાદો તો જાહેર થઇ ગયો છે પણ 49 આરોપીઓને સજાનું એલાન હજી બાકી છે. By Connect Gujarat 14 Feb 2022 18:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : વિશેષ અદાલતે આરોપીની દલીલો સાંભળી, 49 આરોપીઓ જાહેર થઇ ચુકયાં છે દોષી સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં બચાવ પક્ષે કરેલી અરજીના સંદર્ભમાં આરોપીઓની સજા સંદર્ભે દલીલો સાંભળવા સુનાવણી હાથ ધરવામાં આવી છે By Connect Gujarat 11 Feb 2022 17:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસના 49 આરોપીઓની સજાનું કાલે થઇ શકે છે એલાન અમદાવાદમાં 2008ની સાલમાં થયેલાં સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં દોષી ઠરેલા 49 આરોપીઓની સજાનું એલાન થાય તેવી સંભાવના છે. By Connect Gujarat 10 Feb 2022 18:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn