Connect Gujarat

You Searched For "Python"

ભાવનગર:મહાકાય અજગરે દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ,વનવિભાગને જાણ કરવામાં આવી

2 Jan 2024 7:04 AM GMT
તળાજા તાલુકાના સથરા ગામની વાડી વિસ્તારમાં ગત મોડી રાત્રી દરમિયાન મહાકાય અજગર દેખાઇ આવતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા

સાબરકાંઠા: હિંમતનગરના વિરપુરમાં 10 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો, રેસક્યુ ઓપરેશન હાથ ધરાયુ

27 Aug 2023 7:37 AM GMT
હિંમતનગરના વિરપુરમાં 10 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો જેનુ જીવદયા પ્રેમીઓ દ્વારા રેસક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતુ

ભરૂચ: ઝઘડિયાના ખાલક ગામની સીમમાંથી 8 ફુટ લાંબા અજગરનું વન વિભાગની ટીમે સફળ રેસ્ક્યુ ઓપરેશન કર્યું

22 Aug 2023 10:51 AM GMT
ભરૂચના ઝઘડિયાના ખાલક ગામની સીમમાંથી 8 ફુટ લાંબા અજગરને રેસક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો

ભરૂચ : લુવારા ગામ પાસે નહેરમાં જોવા મળ્યો મહાકાય અજગર, નેચર પ્રોટેકશન ચેરીટેબલ ટ્રસ્ટ ને જાણ કરાતા રેસ્ક્યુ કરાયો

18 April 2023 8:10 AM GMT
ધોમ ધખતા તાપમાં ભરૂચ જિલ્લા અને શહેરી વિસ્તારોમાં જાણે કરફ્યુ જેવો માહોલ વર્તાય છે માણસોની અવર- જવર દેખાતી નથી પરંતુ ધોમ ધખતી ધરામાંથી સરીસૃપ પ્રાણી...

અંકલેશ્વર: અંસાર માર્કેટ નજીક અજગર દેખાતા લોકોમાં નાસભાગ મચી, દયા ફાઉન્ડેશનના સભ્યોએ કર્યું રેસક્યું

23 Jan 2023 11:43 AM GMT
દયા ફાઉન્ડેશન ગ્રુપના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં અજગરને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે પકડવામાં આવ્યો હતો.

સાબરકાંઠા: વિજયનગરના બાલેટા અને ઇટાવડી ગામમાં મહાકાય અજગર જોવા મળતા ફફડાટ

20 Aug 2022 8:27 AM GMT
ઇટાવડી ગામના દરા ફળિયામાં 13 ફૂટ લાંબો અને બાલેટા ગામના સુકા પાડા ફળિયામાં 9 ફૂટ લાંબો અજગર જોવા મળતા લોકોમાં રીતસરનો ભય ફેલાયો હતો.

ભરૂચ : ઝઘડીયાના મઢી નજીક ખેતરમાંથી 9 ફુટ લાંબા અજગરનું વન્ય જીવ રક્ષકોએ કર્યું રેસક્યું

1 Aug 2022 9:36 AM GMT
રેસક્યું કરાયેલ અજગર 9 ફુટ લાંબો હોવાનું વન્ય જીવ રક્ષકોએ જણાવ્યુ હતું. ખેતરમાંથી મહાકાય અજગર મળી આવતા લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.

ભરૂચ : જંબુસરના ઉચ્છદ ગામે 11 ફૂટ લાંબા અજગરનું રેસક્યું કરી પાંજરે પુરાયો

25 July 2022 11:45 AM GMT
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનાં ઉચ્છદથી ગજેરા દાંડી માર્ગ ઉપરથી ઉચ્છદ ગામની સીમમાં અજગર દેખાયો હતો.

ભરૂચ: ઝઘડિયાના કરાડ ગામની સીમમાંથી ૯ ફૂટ લાંબા અજગરને રેસ્ક્યુ કરાયો

5 July 2022 10:13 AM GMT
ઝઘડિયા તાલુકાના કરાડ ગામના ખેડુત ધર્મેન્દ્ર પટેલના ખેતરમાં એક મહાકાય અજગર દેખાતા ધર્મેન્દ્ર પટેલ દ્વારા ઝઘડિયા વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી

ભરૂચ : ઝઘડિયાના લીમોદરા ગામની સીમમાંથી મહાકાય અજગર ઝડપાયો

23 Oct 2021 1:15 PM GMT
સેવ એનિમલ રેસક્યું ટીમને જાણ થતાં જ તાત્કાલિક રેસક્યું ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અજગરને પકડવાની કવાયત હાથ ધરી હતી.