ભરૂચ: આમોદના મેલડી નગરમાંથી 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ ઓપરેશન
નેચર સેવિંગ ફાઉન્ડેશન ટીમે છુપાયેલા અજગરને શોધી કાઢી ભારે જહેમત બાદ આશરે આઠ ફુટ લાંબા અજગરનું રેસ્ક્યું કર્યું હતું. આ બાદ તેને નૈસર્ગીક વાતાવરણમાં મુકત કરવામાં આવ્યો
નેચર સેવિંગ ફાઉન્ડેશન ટીમે છુપાયેલા અજગરને શોધી કાઢી ભારે જહેમત બાદ આશરે આઠ ફુટ લાંબા અજગરનું રેસ્ક્યું કર્યું હતું. આ બાદ તેને નૈસર્ગીક વાતાવરણમાં મુકત કરવામાં આવ્યો
વન વિભાગની ટીમ તેમજ સેવ એનિમલની ટીમ દ્વારા તત્કાલ સ્થળ ઉપર પોહચીને વન વિભાગના માર્ગદર્શન હેઠળ કૂવામાં પડેલ મહાકાય અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યું
પરીએજ ગામ નજીક ભૂખી ખાડીમાં અજગર માછલી પકડવા માટે બાંધવામાં આવેલી જાળમાં ફસાઈ ગયો હતો. આસપાસના લોકોની નજર પડતાં તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી
ઝઘડીયા તાલુકાનાં રાણીપરા ગામ નજીક ટ્રકમાં અજગર જોવા મળતા દોડધામ મચી જવા પામી હતી જોકે જીવદયા પ્રેમી દ્વારા મહામહેનતે અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.