ભરૂચભરૂચ : ઝઘડિયાના રાજપારડી ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું, રૂ. 1.87 લાખના મુદ્દામાલની ચોરી રાજપારડી ગામે રાત્રી દરમ્યાન તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા 1.87 લાખના મુદ્દામાલની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા By Connect Gujarat Desk 20 Nov 2024 16:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભરૂચ : રાજપારડી ખાતે ભવ્ય કીર્તન આરાધના સત્સંગ યોજાયું, મોટી સંખ્યામાં સત્સંગી હરિભક્તોની ઉપસ્થિતિ ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી અનિર્દેશ સ્વામીએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજપારડી ક્ષેત્રના સત્સંગી હરિભક્તો ઉપસ્થિત રહ્યા By Connect Gujarat Desk 19 Oct 2024 16:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝઘડિયાના રાજપારડી યુનિવ મિનરલ્સ (યુનિટ-2)ની લોક સુનાવણી યોજાય, GPCBના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વતી કનુ વસાવા દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ વાંધો રજૂ કરવામાં આવ્યો હતો. ભારે ગરમા ગરમી અને હોબાળા બાદ લોક સુનાવણી સંપન્ન થઈ હતી By Connect Gujarat Desk 10 Oct 2024 17:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: રાજપારડી ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરાઈ આદિવાસી સમાજના આગેવાન દિલીપ છોટુભાઈ વસાવા અને આદિવાસી આગેવાનો દ્વારા ચંદ્રકાંત એકલવ્ય સ્થિત ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલય ખાતેથી રેલી કાઢવામાં આવી By Connect Gujarat Desk 13 Sep 2024 16:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: રાજપારડીથી ધારોલી ગામને જોડતા માર્ગ પર કાવેરી નદીના પાણી ફરી વળ્યા,ગ્રામજનોને હાલાકી ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ભોજપુર પાસે આવેલ નાળા પર કાવેરી નદીના પાણી ફરી વળતા આ માર્ગ બંધ થયો હતો. જેને લઇ કામ અર્થે જતા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ અટવાયા હતા By Connect Gujarat Desk 12 Aug 2024 19:00 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ જિલ્લાના ઝઘડિયાના રાજપારડી થી અવિધાને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો વરસાદના કારણે ભૂંડવા ખાડીમાં પાણીનો પ્રવાહ વધી જતા રાજપારડી ગામ થી અવિધા ને જોડતા માર્ગ પર આવેલ નાળા પર પાણી ફરી વળ્યુ હતું. જેના કારણે આ રસ્તો બંધ થયો By Connect Gujarat Desk 12 Aug 2024 17:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: તારીખ 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઝઘડિયાના રાજપારડી ખાતે કરાશે ઉજવણી વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ઝઘડીયા તાલુકાના ડી.પી. શાહવિદ્યામંદિર,રાજપારડી કેમ્પસ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. By Connect Gujarat 02 Aug 2024 16:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ ઝઘડિયા તાલુકામાં ચાંદીપુરા વાયરસને લઈ તકેદારી રાખવા કોંગ્રેસની માંગ નેત્રંગ તાલુકામાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ જણાય આવ્યો હતો. જેથી ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અવિધા CHC અને રાજપારડી PHCની મુલાકાત લેવામાં આવી By Connect Gujarat 23 Jul 2024 17:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: રાજપારડીના GMDCને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં રાજપારડીની માધવપૂરા ફાટકથી જી.એમ.ડી.સી.ને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા માર્ગ પરથી લોડીંગ વાહનો પસાર થતાં ટાયરો ફાટવા સાથે કમાન પાટા પણ તૂટી જતાં હોવાની બૂમ ઉઠી છે. By Connect Gujarat 14 Jul 2024 17:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn