ગુજરાતગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાના રાહુલ ગાંધીના પ્રયાસ, ભાજપ સાથે મળેલા કોંગ્રેસીઓને હાંકી કાઢવા હુંકાર ગુજરાતના પ્રવાસ દરમિયાન શુક્રવારે રાહુલ ગાંધીએ સ્થાનિકો સાથે મિટિંગ કરીને તેમના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. અને કોંગ્રેસનાં કાર્યકરો સંવાદ કાર્યક્રમ યોજ્યો By Connect Gujarat Desk 08 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ પાટણ લોકસભા-કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનો ચૂંટણી પ્રચાર કર્યો... રાહુલ ગાંધીએ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને વધુમાં વધુ મત આપી વિજય બનાવવા મતદારોને અપીલ કરી By Connect Gujarat 29 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ“ભારત જોડો ન્યાય યાત્રા”ને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી ઉષા નાયડુએ નર્મદા-રાજપીપળા ખાતે યોજી બેઠક... કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી ઉષા નાયડુએ રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે કાર્યકરો સાથે બેઠક યોજી By Connect Gujarat 05 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપરાહુલ ગાંધી ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા આવશે ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સભા ગજવશે હાલમાં રાહુલ ગાંધી દક્ષિણ ભારતમાં 'ભારત જોડો યાત્રા'માં સામેલ છે. રાહુલ ગાંધી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારોમાં જાહેરસભા યોજી શકે છે. By Connect Gujarat 05 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપનવેમ્બરમાં રાહુલ ગાંધી ગુજરાતમાં ૬ જનસભા કરશે, કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરાય ગુજરાતમાં પ્રચાર માટે રાહુલ ગાંધીને આમંત્રણ અપાયું છે. આથી, નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે. By Connect Gujarat 04 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારનું ફૂંકયું રણશિંગુ, પ્રજાને આપી વાયદાઓની ભેટ ! રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે ગુજરાતના ખૂણે ખૂણેથી હજારો બબ્બર શેર આજે અહીં આવ્યા છે. By Connect Gujarat 05 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે અમદાવાદમાં, પરિવર્તન સંકલ્પ સંમેલનને કરશે સંબોધિત ગુજરાતના 52 હજાર બુથ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ રાહુલ ગાંધી કરશે. જેને લઈ અમદાવાદના રિવરફ્રન્ટ પર વિશાળ ડોમ ઊભો કરવામાં આવ્યો છે By Connect Gujarat 04 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn