સુરત : ગુજરાતની પહેલી અમૃત ભારત ટ્રેનનું પ્રસ્થાન, કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રહ્યા ઉપસ્થિત...
અમૃત ભારત ટ્રેન 30 કલાકની સફર કરીને ઉધનાથી બ્રહ્મપુર પહોંચશે. 130 કિમીથી લઈ 160ની સ્પીડે દોડતી આ ટ્રેન તા. 5મી ઓક્ટોબરથી નિયમિત કાર્યરત થશે..
અમૃત ભારત ટ્રેન 30 કલાકની સફર કરીને ઉધનાથી બ્રહ્મપુર પહોંચશે. 130 કિમીથી લઈ 160ની સ્પીડે દોડતી આ ટ્રેન તા. 5મી ઓક્ટોબરથી નિયમિત કાર્યરત થશે..
વંદે ભારત ટ્રેનને તાજેતરમાં નવસારીમાં સ્ટોપેજ આપવામાં આવ્યું હતું ,જોકે ભરૂચ તેમાંથી બાકાત રહેતા સાંસદ મનસુખ વસાવા રેલવે મંત્રીને આ અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી
ભાવનગર રેલવે સ્ટેશન ખાતે આજે સવારે કેન્દ્રીય રેલ મંત્રી સહિત ત્રણ કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં ભાવનગર- અયોધ્યા ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો
જૂનાગઢના પ્રાણ પ્રશ્ન રેલવે ફાટક સહિતના પ્રશ્નોને લઈને સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને રજુઆત કરવામાં આવી હતી.
સુરતના કિમ ખાતે કાર્યરત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુરૂવારે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેમણે પ્રથમ અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં સફર કરી હતી