ભરૂચ : નેત્રંગ રેલ્વે સ્ટેશન નજીક ગેરકાયદેસર દબાણો દૂર કરાયા, દબાણકર્તાઓમાં ફફડાટ...
નેત્રંગ ખાતે રેલ્વે સ્ટેશનની હદમાં આવેલા 350થી વધુ ગેરકાયદેસર દબાણોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા.
નેત્રંગ ખાતે રેલ્વે સ્ટેશનની હદમાં આવેલા 350થી વધુ ગેરકાયદેસર દબાણોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 9957 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે
અંકલેશ્વરના પાનોલી ઓવર બ્રિજની કામગીરીના કારણે 6 મહિના માટે પાનોલી રેલવે સ્ટેશન ફાટક બંધ કરાઈ છે.
આરોગ્ય વિભાગ દ્વારા રેલ્વે સ્ટેશન, બસ ડેપો તથા એરપોર્ટ સહિત શહેરના 7 જેટલા પ્રવેશદ્વાર ખાતે કોરોના ટેસ્ટિંગ કરાયું
ભરૂચ રેલ્વે સ્ટેશન પર નિર્માણ પામેલ ફૂટ ઓવરબ્રિજ અને ફ્લેગ માસ્ટના સાંસદ મનસુખ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના મહામારી ખતમ થવાને આરે છે, ત્યારે વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા તંત્ર કમર કસી રહ્યું છે.