નેપાળમાં પૂરે 54 વર્ષનો રેકોર્ડ તોડ્યો, અત્યાર સુધીમાં 112 લોકોના મોત!!!
નેપાળમાં ભારે વરસાદે છેલ્લા 54 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પૂર અને વરસાદને કારણે 112 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે.
નેપાળમાં ભારે વરસાદે છેલ્લા 54 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પૂર અને વરસાદને કારણે 112 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે.
આ દિવસોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટનો આજે બીજો દિવસ હતો.
ભરૂચ જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બે દિવસથી ધીમીધારે વરસાદ વરસ્યા બાદ ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.
ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાલીયા પંથકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો
ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. અને જિલ્લાના વાલિયા તાલુકામાં 18 ઇંચ વરસાદ નોંધાયો હતો
ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતા સતત વરસાદ વરસી રહ્યો છે,અને ભરૂચ સહિત અંકલેશ્વરમાં પણ અવિરત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે,
છેલ્લા 3 દિવસથી અવિરત વરસતા વરસાદના પગલે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને પણ ગંભીર અસર પહોંચી છે,