ભરૂચભરૂચ : ચોમાસાનો પ્રારંભ થતાં જ સર્પદંશના કેસમાં વધારો, કોઈપણ ઈમરજન્સીને પહોચી વળવા 108 સજ્જ... વરસાદની સિઝનમાં સરીશૃપો બહાર આવવાના કિસ્સા, શહેર-જીલ્લામાં સર્પદંશના કેસમાં પણ વધારો નોંધાયો. By Connect Gujarat 20 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : હિરણ, કપિલા અને સરસ્વતી નદીમાં આવ્યું ઘોડાપૂર, પવિત્ર ત્રિવેણી સંગમનો અદ્ભુત નજારો સર્જાયો... સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, છેલ્લા 4-5 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. By Connect Gujarat 30 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા,જનજીવનને વ્યાપક અસર આખરે વિધિવત રીતે ચોમાસુ શરૂ થઈ જતા વરસાદી માહોલ સુરત શહેરમાં અને દક્ષિણ ગુજરાતમાં બરાબરનો જામી ગયો છે. By Connect Gujarat 28 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ, બારડોલીમાં સૌ થી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વરસ્યો હતો જેમાં બારડોલીમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે By Connect Gujarat 28 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ : ચોમાસાના પ્રારંભે જ ઠેર ઠેર પાણી ભરાયા, રસ્તા-નાળા ધોવાઈ જતાં તંત્રની પોલ છત્તી થઈ..! દાહોદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે ઠેર ઠેર નદી-નાળા અને કોતરોમાં નવા પાણીની આવક થઈ છે. By Connect Gujarat 24 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: બિપરજોય વાવાઝોડાની અસર,ઠેર ઠેર વરસાદ વરસ્યો જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે બિપરજોય વાવઝોડું ત્રાટક્યા બાદ સાબરકાંઠા જિલ્લામાં રાત્રે છુટા છવાયા વરસાદના ઝાપટા પડ્યા હતા. By Connect Gujarat 16 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : સીઝનના પહેલા જ વરસાદમાં સર્જાય દુર્ઘટના, હાંસોટ રોડ પર વૃક્ષ પડતાં રાહદારીનું ઘટનાસ્થળે મોત... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં સીઝનના પહેલા વરસાદમાં દુર્ઘટના સામે આવી છે. અંકલેશ્વર-હાંસોટ રોડ પર વૃક્ષ પડતાં રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. By Connect Gujarat 04 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી:કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકને વ્યાપક નુકશાન, ખેડૂતોને આવ્યો રડવાનો વારો કમોસમી વરસાદમાં મગ,તલ,બાજરી અને ઘાસચારા સાથે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી વરસાદમાં નષ્ટ થઈ જતા ખેડૂતોને પરસેવાની કમાણી કમોસમી વરસાદે છીનવી લીધી છે. By Connect Gujarat 05 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતડાંગ: સાપુતારાના વાતાવરણમાં પલટો, શીત લહેરથી સહેલાણીઓ ગેલમાં ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત આસપાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા આહ્લાદક નજારો જોવા મળ્યો હતો By Connect Gujarat 30 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn