ચોમાસાના નવા રાઉન્ડનો "પ્રારંભ" : સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના..!
અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કોળી ભરથાણા ગામે વરસાદથી બચવા ઝાડ નીચે ઉભેલા પાંચ લોકોને ઇજા થઇ હતી,તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
રાજયમાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે ત્યારે આવનારા 5 દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ કરવામાં આવી છે
ભરૂચ જિલ્લા પર મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે. જીલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 70 ટકા વરસાદ વરસ્યો છે જે ગત સિઝનની સરખામણીએ 42% વધુ છે
કરજણ નદી કિનારે આવેલ ઐતિહાસિક તલકેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું છે. ડેડીયાપાડા અને સાગબારામાં 21 ઇંચ પડતા કરજણ ડેમમાંથી પુર આવ્યું છે
સમગ્ર ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત બનેલા વિજયનગર ફોરેસ્ટમાં સતત વરસાદના પગલે કુદરતે જાણે કે સોળે શણગાર સજ્યા હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે.
આ છે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાની જીવાદોરી સમાનનો સુરવો ડેમ.વડિયા વાસીઓ માટે સૌથી મોટી ખુશીની વાત એ છે .