દેશ મહારાષ્ટ્ર : રાયગઢમાં ખડક પડતા 5ના મોત, 127 કાટમાળ નીચે દટાયા, 20 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ By Connect Gujarat 20 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : પોલીસ-NDRFની સરાહનીય કામગીરી, વરસાદમાં ફસાયેલા લોકોનું બોટ-ટ્રેક્ટર મારફતે રેસક્યું કર્યું... વેરાવળ-સોમનાથ બાયપાસની સોસાયટીમાં ભરાયું પાણી, રેસ્ક્યૂ બોટ-ટ્રેક્ટર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડાયા. By Connect Gujarat 19 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આ વિસ્તારમાં માર્ગ શોધી આપશો તો તમને કનેક્ટ ગુજરાત આપશે ઈનામ ! ભરૂચ શહેરમાં ચોમાસાની સિઝનમાં માર્ગોની અત્યંત બિસ્માર હાલત થઈ છે ત્યારે વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. By Connect Gujarat 19 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં મેઘ તાંડવ, ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયુ ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. આજે સવારથી જ વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. By Connect Gujarat 19 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પંચમહાલ : ગોધરામાં ધોધમાર વરસાદથી ઘરોમાં પાણી ઘુસ્યાં, લોકો આખી રાતભૂખ્યા-તરસ્યા બેસી રહ્યા By Connect Gujarat 16 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા South Korea Flood: દક્ષિણ કોરિયામાં ભારે વરસાદ, પૂરને કારણે 22 લોકોના મોત, 14 લાપતા દક્ષિણ કોરિયામાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે 22 લોકોના મોત થયા છે અને 14 લોકો લાપતા છે. By Connect Gujarat 16 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: ભારે વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકશાન, ઉભા પાક પર પાણી ફરી વળ્યુ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસેલા વરસાદને લઈ ખેત પાકોમાં નુકસાન જવાની ભીતિ સર્જાઈ છે. તૈયાર પાક પર વરસાદી પાણી વરસવાને લઈ ખેડૂતોને વધુ એક બોજ સહન કરવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 14 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: વરસાદી સિઝનમાં રોગચાળો વકર્યો, તાવના 400 કેસ નોંધાયા વડોદરા શહેરમાં વરસાદનો હજુ પ્રથમ તબક્કો બાકી છે ત્યારે પાણીજન્ય રોગચાળો વકર્યો છે જેમાં તાવના ૪૦૦ જેટલા કેસ નોંધાયા છે. By Connect Gujarat 13 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જંબુસર એસ.ટી.બસ ડેપોમાં વરસાદી પાણી ભરાતા મુસાફરો મુકાયા મુશ્કેલીમાં ભરૂચના જંબુસર પંથકમાં ભારે વરસાદ વરસતા એસ.ટી.ડેપોમાં વરસાદી પાણી ભરાય ગયા હતા જેના કારણે મુસાફરોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. By Connect Gujarat 13 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn