ગુજરાતઆગામી 7 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી By Connect Gujarat Desk 21 Aug 2025 21:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાત : ધમાકેદાર વરસાદનો રાઉન્ડ થશે શરૂ,6 દિવસ મેઘો મંડાશે, કેટલાક જિલ્લાઓમાં એલર્ટ હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 27-28 જુલાઈના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે યલો-એલર્ટ જાહેર કર્યું By Connect Gujarat Desk 23 Jul 2025 19:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશયુપી-બિહાર સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, ઝારખંડ અને ઓડિશા માટે રેડ એલર્ટ જારી ઓડિશામાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે. 19, 22 અને 23 જૂને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે By Connect Gujarat Desk 19 Jun 2025 12:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં હવામાનમાં આવશે પલટો,સાત જિલ્લામાં વરસાદની આગાહી સાથે એલર્ટ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જ્યારે રાજસ્થાનથી વિદર્ભ સુધી ટ્રફ લાઈન સર્જાઈ છે. By Connect Gujarat Desk 14 Jun 2025 17:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમુંબઈમાં મેઘરાજાની પધરામણી બાદ ગુજરાતમાં હવે વરસાદની વિધિવત શરૂઆત થવાના સંકેત હવામાન વિભાગનું અનુમાન છે કે 12થી 18 જૂન સુધી પશ્ચિમી પવનો મજબૂત થતા ચોમાસુ ગુજરાત તરફ તેજીથી આગળ વધશે,અને વરસાદની સીઝનની વિધિવત શરૂઆત થશે. By Connect Gujarat Desk 10 Jun 2025 17:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, સપ્તાહભરમાં રહેશે વરસાદી માહોલ ચોમાસુ ગુજરાતથી આશરે 425 કિમી દૂર છે. ચોમાસુ ગુજરાત પહોંચે તે પહેલા ભારે વરસાદની આગાહી કરવામાં આવી ત્રણ દિવસમાં ચોમાસુ મુંબઈ પહોંચવાની સંભાવના છે By Connect Gujarat Desk 25 May 2025 17:19 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો, ઠેર ઠેર પાણી ભરાયા-અનેક વૃક્ષો ધરાશાયી વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા સહિત અનેક વૃક્ષો ધરાશાયી થયા By Connect Gujarat Desk 24 May 2025 13:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: હવામાન વિભાગના યલો એલર્ટ વચ્ચે સમી સાંજે ધોધમાર વરસાદ,પવન પણ ફૂંકાયો ભરૂચ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે સમી સાંજના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો હતો રવિવારની રજાની મજા લોકોએ વરસાદ સાથે માણી By Connect Gujarat Desk 13 Oct 2024 17:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ: ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ડાંગરના ઉભા પાકને નુકસાન થી ખેડૂતોની ચિંતા વધી ડાંગરના ઉભા પાકમાં મોટી નુકસાનીનો અંદાજ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. By Connect Gujarat Desk 13 Oct 2024 15:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn