અમરેલી :ચોમાસામાં જમજીર ધોધ સોળે કળાએ ખીલ્યો, નયનરમ્ય દ્રશ્યો સર્જાયા
ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધીના મુખ્ય માર્ગનું સમારકામ જ કરવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
વહેલી સવારે જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. પાલ, અડાજણ, રાંદેર, રિંગરોડ વેસુ વરાછા સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૂ થયો હતો.
જીલ્લામાં ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે સાંસદ અને ધારાસભ્ય દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી
ઉનાના ખત્રીવાડા ગામે રહેતી મહિલાને પ્રસૂતિનો દુખાવો ઊપડતા રૂપેણ નદીમાં પૂરના પાણીના પ્રવાહ વચ્ચે 50થી વધુ યુવાનોએ સાંકળ બનાવી નદી પાર કરાવી હતી
બગસરાના લુંઘીયા ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ધસમસતા પાણીના પ્રવાહમાં ટેકટર મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
રાજયમાં છેલ્લા 24 કલાકમાં 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સાડા નવ ઈંચ વરસાદ વલસાડના ધરમપુરમાં નોંધાયો છે.