ભરૂચ : પ્રથમ વરસાદે જંબુસરનગર થયું પાણી પાણી, પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલ...
નગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. જોકે, પ્રથમ વરસાદે જ ઠેર ઠેર પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઊભા થયા હતા.
નગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. જોકે, પ્રથમ વરસાદે જ ઠેર ઠેર પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઊભા થયા હતા.
ચોથી વખત વરસસે કમોસમી વરસાદ : હવામાન વિભાગ કમોસમી વરસાદની વકીએ ખેડૂતોમાં ફેલાવ્યું ચિંતાનું મોજું
ભરૂચ શહેરમાં કલેક્ટર કચેરી, ઝાડેશ્વર, સ્ટેશન રોડ, પંચબત્તી સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ
ભારે વરસાદથી તાલુકાના ખેડૂતોના કપાસ. ભીડા. ડાંગર અને શાકભાજી જેવા પાકને નુકશાન થયું છે.