તાપી : ઉકાઇ ડેમની સપાટીમાં બે દિવસમાં 5 ફુટનો વધારો, મહારાષ્ટ્રમાંથી આવી રહયું છે પાણી
મહારાષ્ટ્રના બે ડેમમાંથી છોડાઇ રહયું છે પાણી, ઉપરવાસમાંથી ઉકાઇ ડેમમાં આવી રહયું છે પાણી.
મહારાષ્ટ્રના બે ડેમમાંથી છોડાઇ રહયું છે પાણી, ઉપરવાસમાંથી ઉકાઇ ડેમમાં આવી રહયું છે પાણી.
લો-પ્રેશરના પગલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, વરસાદી માહોલ જામી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી.
ધરતીપુત્રોએ કર્યા પરંપરાગત ખેતીના શ્રી ગણેશ, જૂની ખેતી પદ્ધતિ દ્વારા ખેડૂતોએ શરૂ કરી ખેતી.
ગીર સોમનાથ જીલ્લામાં મેઘમહેર, ખેડૂતોમાં ખુશીનો માહોલ.
સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાયો, વરસાદની કાગડોળે જોવાતી રાહ.
રાજ્યમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા, વરુણદેવને રીઝવવાની વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત.