ગોગામેડી હત્યા કેસમાં થયો મોટો ખુલાસો, કરણી સેના અધ્યક્ષ પર ફાયરિંગ કરનાર નીકળ્યો આર્મી મેન….
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના તાર પાડોસી રાજ્ય હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લા સાથે જોડાયેલા છે.
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના તાર પાડોસી રાજ્ય હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લા સાથે જોડાયેલા છે.
સુખદેવ સિંહ ગોગામેડીને મળવાના બહાને તેમના ઘરે પહોંચેલા ત્રણ બદમાશોએ તેમના પર 15થી વધુ ગોળીઓ ચલાવી હતી.
દેશના ચાર રાજ્યોમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ત્રણ રાજ્યોમાં સરકાર બનાવશે એ હાલના વલણ પરથી લાગી રહ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના બારાંના અંતા ખાતે કૃષિ ઉત્પાદન બજાર મેદાનમાં સભાને સંબોધન કરતા કહ્યું- ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે.