આબુ છોડો... હવે ગુજરાતની નજીક જ આવેલું છે એક સુંદર મજાનું હિલ સ્ટેશન, દાર્જિલિંગ જેવી આપશે ફિલિંગ....
રાજસ્થાન ભારતના મોટા રાજ્યોમાનું એક ગણવામાં આવે છે. તે સુંદરતામાં કોઈ બીજા રાજયોથી કમ નથી.
રાજસ્થાન ભારતના મોટા રાજ્યોમાનું એક ગણવામાં આવે છે. તે સુંદરતામાં કોઈ બીજા રાજયોથી કમ નથી.
અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ટુકડે ટુકડા થઈ ગયા હતા. અકસ્માત બાદ સમગ્ર રોડ પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો
રાજયમાં વિધાનસભાની ચૂંટણીનાં માહોલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન કોંગ્રેસનાં પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા પર EDના દરોડા પાડવામાં આવ્યા છે.
ભાવનગરના દિહોરમાંથી હરિદ્વાર તરફ ઉપડેલી બસ હરિદ્વાર પહોંચે તે પહેલા રાજસ્થાનમાં અકસ્માતનો ભોગ બની છે.
સુરતના મોટા વરાછાના શિવાંત એન્ટેલા એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેશ ઇટાલિયાએ પોતાના સાથે છેતરપિંડી થતાં ગત એપ્રિલ મહિનામાં વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.