અમદાવાદઅમદાવાદ : અચાનક ભાજપ સરકારના 2 પ્રધાનોના ખાતા બદલાતા AAP'એ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ..! રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓના તૈયાર થયેલા રિપોર્ટ કાર્ડના આધારે ભાજપ સરકારના 2 પ્રધાનોના ખાતા બદલાયા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. By Connect Gujarat 21 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવરસાદથી સૌથી વધુ પ્રભાવિત નવસારી જિલ્લાને કેશડોલ્સ સહાય પેટે રૂ. 5 કરોડ ફાળવાયા : મહેસુલ મંત્રી મહેસુલ મંત્રીએ લીધી ગાંધીનગર SEOCની મુલાકાત, વરસાદથી પ્રભાવિત જિલ્લાની સ્થિતિનો ચિતાર મેળવ્યો By Connect Gujarat 17 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : વરસાદથી ભારે તારાજી વચ્ચે 63ના મૃત્યુ, મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પોહ્ચ્યા ઓપરેશન સેન્ટર ભારે વરસાદને કારણે આઠ જિલ્લાઑ વધુ અસર, સ્થિતિની સમીક્ષા કરવા મહેસુલ મંત્રી પહોંચ્યા By Connect Gujarat 12 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : સાંસદ મનસુખ વસાવા સામે મામલતદારો આકરા પાણીએ, માફી સિવાય કઇ નહિ ખપે ભરૂચના સાંસદ મનસુખ વસાવા સામેના આંદોલનને મહેસુલી કર્મચારીઓએ વેગવંતી બનાવી દીધી છે. By Connect Gujarat 03 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચમહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ, મનસુખ વસાવાના બેબાક બોલે ખોલી "પોલ" ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો એક વિડીયો સોશિયલ મિડીયામાં ધુમ મચાવી રહયો છે. By Connect Gujarat 23 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વાઘપુરા ગામે જમીનનો વિવાદ, મામલતદાર કચેરીમાંથી દસ્તાવેજો જ ગાયબ ? ઝઘડીયા તાલુકાના વાઘપુરા ગામે જમીનનો વિવાદ સામે આવ્યો છે. વિવાદમાં મહત્વની બાબત એ છે કે, અરજદારે ઝઘડીયા મામલતદાર કચેરીમાં દસ્તાવેજો મેળવવા આરટીઆઇ કરી હતી By Connect Gujarat 14 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસના 49 આરોપીઓનું સજાનું એલાન 11મીએ થશે અમદાવાદમાં 2008ની સાલમાં થયેલાં સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં દોષી ઠરેલા 49 આરોપીઓને તારીખ 11મીના રોજ સજા સંભળાવવામાં આવશે. By Connect Gujarat 09 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : પુત્રની સારવાર માટે ગરીબ મા-બાપ પાસે ન હતાં પૈસા, આખરે કામ લાગ્યું કોર્પોરેશન સરકારો તરફથી મુકવામાં આવતી યોજનાઓનો લાભ લેવામાં આવે તો જીવનની અનેક સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે. વડોદરાના દેશમુખ પરિવાર માટે આ વાત સો ટકા સાચી સાબિત થઇ છે By Connect Gujarat 22 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમાછીમારોની વ્હારે આવી સરકાર, માછીમારો માટે રાહત પેકેજની જાહેરાત અગાઉ આવેલાં તાઉતે વાવાઝોડા તથા ગત સપ્તાહે દરિયાકાંઠા વિસ્તારમાં ફુંકાયેલા ભારે પવનથી બોટને થયેલા નુકશાનનું વળતર ચુકવવામાં આવશે.. By Connect Gujarat 07 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn