ભરૂચ : ઝઘડિયાના રાજપારડી ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું, રૂ. 1.87 લાખના મુદ્દામાલની ચોરી
રાજપારડી ગામે રાત્રી દરમ્યાન તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા 1.87 લાખના મુદ્દામાલની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા