ગુજરાતનર્મદા : રાજપીપળાના લાછરસ ગામ ધોધમાર વરસાદના પગલે બેટમાં ફેરવાયું નર્મદા જિલ્લામાં વહેલી સવારથી વરસેલા મુશળધાર વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું.ચાર કલાકમાં જ અંદાજીત પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. By Connect Gujarat 15 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ“ભારત જોડો ન્યાય યાત્રા”ને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી ઉષા નાયડુએ નર્મદા-રાજપીપળા ખાતે યોજી બેઠક... કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી ઉષા નાયડુએ રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે કાર્યકરો સાથે બેઠક યોજી By Connect Gujarat 05 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : રાજપીપળાના રામજી મંદિર ખાતે રામોત્સવની તૈયારીને અંતિમ ઓપ, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે આગામી તા. 22મી જાન્યુયારીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિમાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર ભારત રામમય બની રહ્યું છે By Connect Gujarat 18 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજપીપળા : ઉત્તરાયણનાં બીજા દિવસે જય શ્રીરામનાં નારાઑથી આકાશ ગુંજી ઉઠ્યું આજે મકરસંક્રાંતિ પર્વનો બીજો દિવસ છે. ત્યારે પતંગ રસિયાઓનાં કાપ્યો છે... લપેટ...ની ચિચિયારીઓથી ગગન ગુંજી ઉઠ્યા છે. By Connect Gujarat 15 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : ભારતની સૌથી મોટી-લાંબી મઝાર શરિફ રાજપીપળામાં, નિઝામશાહ નાદોડીના ઉર્ષ મુબારકની શાનદાર ઉજવણી… નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે નિઝામશાહ નાદોડીની મઝાર શરિફની સાથે તેમના સાથી ખિદમત અલી બાબાની પણ મઝાર આવેલી છે. By Connect Gujarat 04 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: રાજપીપળામાં બ્રહ્માકુમારીઝના ઉપક્રમે પ્રવચન યોજાયું, શિવાનીદીદીએ આપ્યુ વ્યાખ્યાન નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે બ્રહ્માકુમારીઝના ઉપક્રમે પ્રવચન યોજાયુ હતુ જેમાં શિવાનીદીદીએ વ્યાખ્યાન આપ્યુ હતુ. By Connect Gujarat 01 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં રૂપિયા 21 લાખની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં રૂપિયા 21 લાખની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. By Connect Gujarat 06 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા:રાજપીપળા સ્થિત હરસિદ્ધિ માતાજીનાં મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ,આઠમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા આજરોજ નવરાત્રીની આઠમના પર્વ નિમિત્તે નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલ હરસિદ્ધિ માતાજીનાં મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ હતું. By Connect Gujarat 22 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: રાજપીપળામાં શેરી ગરબાની ધૂમ, MLA ડો.દર્શના દેશમુખ પણ ગરબે ઘૂમ્યા નર્મદા જિલ્લાના રાજપીપળામાં શેરી ગરબાને જીવંત રાખવા માટે સંસ્કાર યુવક મંડળ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો By Connect Gujarat 22 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn