સુરત : મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કરી રક્ષાબંધન પર્વની ઉજવણી.
કેન્દ્રીય મંત્રીના બહેન સુરેખાએ તેમના ભાઈ સી.આર.પાટીલના હાથે સુરક્ષા કવચ બાંધ્યું હતું. આ સાથે જ બહેનને સી.આર.પાટીલે ભેટ આપીને આશીર્વાદ પાઠવ્યા
કેન્દ્રીય મંત્રીના બહેન સુરેખાએ તેમના ભાઈ સી.આર.પાટીલના હાથે સુરક્ષા કવચ બાંધ્યું હતું. આ સાથે જ બહેનને સી.આર.પાટીલે ભેટ આપીને આશીર્વાદ પાઠવ્યા
ભાઈ-બહેનના પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનની ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે બીકે પ્રભાદિદિના સાનિધ્યમાં પરંપરાગત રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી
ભરૂચ અંકલેશ્વરમાં રાખડીઓનાં વેચાણમાં તેજી આવી છે.આજે રવિવારે શહેરમાં ઠેર ઠેર રાખડીઓની હાટડીઓ, લારીઓ અને પાથરણાવાળા પાસે રાખડી ખરીદવા મહિલાઓની ભીડ જોવા મળી
અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ બ્રહ્માકુમારીઝ દ્વારા અંકલેશ્વર સબ જેલ ખાતે તમામ કેદીઓને રાખડી બાંધી રક્ષા બંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં નર્સરી થી ધોરણ 8 સુધીમાં ભાઈ બહેનના પવિત્ર લાગણીને ઉજાગર કરતા પર્વ રક્ષાબંધનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી
પાલિકા અને સિટી બસના સંચાલકો દ્વારા રક્ષાબંધનના દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત યુવતીઓ સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીનો લાભ લે તેવી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો પ્રારંભ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો