ભરૂચઅંકલેશ્વર: યુવા મિત્ર મંડળ અને રામકુંડ તીર્થધામ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર આવેલ શ્રી સિધ્ધ ટેકરી,રામકુંડ તીર્થધામ તેમજ યુવા મિત્ર મંડળ દ્વારા સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો By Connect Gujarat Desk 06 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: રામકુંડ ખાતે આયોજિત શ્રી રામ ચરિત માનસ કથાની પુર્ણાહુતી, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા અંકલેશ્વરના તીર્થક્ષેત્ર રામકુંડના 66માં વાર્ષિક મહોત્સવ નિમિત્તે શ્રી રામ ચરિત માનસ કથાની રામનવમીના પાવન અવસરે પૂર્ણાંહુતી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 06 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનપ્રયાગરાજ : મહાકુંભમાં અંકલેશ્વરના શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસા શ્રદ્ધાળુઓ માટે આસ્થા સ્થાનક કનેક્ટ ગુજરાત ન્યુઝ પોર્ટલ અને ચેનલની ટીમ દ્વારા પણ શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાની મુલાકાત લેવામાં આવી હતી,જેમાં ગંગાદાસજી બાપુએ રસપ્રદ વાતચીત કરી By Connect Gujarat Desk 28 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: રામકુંડ સ્થિત માંડવ્યેશ્વર મહાદેવ મંદિરે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અંકલેશ્વરના રામકુંડ સ્થિત માંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 01 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય 15મી ઓગસ્ટના રોજ અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ કીકાભાઈ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી By Connect Gujarat Desk 15 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે સંતો-મહંતો માટે મહાપ્રસાદી યોજાય... અંકલેશ્વર શહેરના રામકુંડ તીર્થધામના પ્રથમ મહંત ત્યાગી મહારાજ દ્વારા સંતો-મહંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, By Connect Gujarat 19 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રામકુંડ ખાતે રામનવમી નિમિતે રામ તુલસીના રોપાનું વિતરણ કરાયું વિનામૂલ્યે રામ તુલસીના રોપાનું વિતરણ By Connect Gujarat 17 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : ચૈત્ર માસ નિમિત્તે પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે સંગીતમય શ્રી રામ ચરિત્ર માનસ કથાનો પ્રારંભ કરાયો... આ કથાનું બાલ સંતશ્રી પ્રિયાંશુ મહારાજ સંગીતમય રસાળ શૈલી રસપાન કરાવી રહ્યા છે, By Connect Gujarat 09 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઅંકલેશ્વર : નવા વર્ષ નિમિત્તે પૌરાણિક રામકુંડ ખાતે અન્નકૂટ શણગાર દર્શન યોજાયા, ભક્તોએ અનુભવી ધન્યતા... રામકુંડને તીર્થ રામકુંડ એટલા માટે કહેવામાં આવે છે કે, ભગવાન રામ જાનકી સાથે અહીં પધાર્યા હોવાની પૌરાણિક માન્યતા રહેલી છે By Connect Gujarat 14 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn