Connect Gujarat

You Searched For "ramnavami"

અંકલેશ્વર: રામનવમીના પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

18 April 2024 5:36 AM GMT
રામનવમી નિમિત્તે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

રામનવમીની શોભાયાત્રામાં પંચમહાલના હાલોલમાં મોટી સંખ્યામાં ભાવિભક્તો જોડાયા

30 March 2023 5:30 PM GMT
હાલોલ રામનવમી ઉત્સવ સમિતિ દ્વારા પ્રભુ શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી.જેમાં વહેલી સવારે કંજરી ગામે આવેલા રામજી...

ભરૂચ : રામનવમી નિમિત્તે બજરંગ દળ દ્વારા તવરાથી ઝનોર સુધી ભવ્ય બાઈક રેલી યોજાય…

30 March 2023 12:58 PM GMT
આજે રામ જન્મોત્સવને લઇને ભરૂચના તવરાથી ઝનોર સુધી બજરંગ દળ દ્વારા બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ઈન્દોર : રામનવમી પર મોટી દુર્ઘટના, મંદિરમાં વાવની છત ધરસાયી, 25થી વધુ લોકો વાવમાં પડ્યા

30 March 2023 8:03 AM GMT
ઈન્દોરમાં રામ નવમી પર એક મોટી દુર્ઘટના થઈ. સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં વાવના પગથિયાંની છત ધરાશાયી થતાં 25થી...

રામનવમી પર અવશ્ય મુલાકાત લો, ભગવાન શ્રી રામના આ 5 મંદિરોની...

29 March 2023 9:51 AM GMT
ચૈત્રી નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે રામનવમી આ વર્ષે રામ નવમીનો તહેવાર 30 માર્ચે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. હિંદુ કેલેન્ડર પ્રમાણે ભગવાન શ્રી રામનો...

UP બાદ ગુજરાતમાં પણ બુલડોઝરની થઈ એન્ટ્રી, ખંભાતમાં રામનવમીના દિવસે થયેલ પથ્થરમારની ઘટના બાદ તંત્ર હરકતમાં

15 April 2022 7:27 AM GMT
ખંભાતમાં રામનવમી ના દિવસે થયેલ પથ્થરમારાની ઘટના બાદ જે ઝાડીમાંથી પથ્થરમારો થયો હતો એ ઝાડી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે