ખેડા : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નીકળી ભગવાન રણછોડરાયજીની 250મી રથયાત્રા...
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે અષાઢી બીજના દિવસે ભગવાન રણછોડજીની 250મી રથયાત્રા નીકળી હતી.
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે અષાઢી બીજના દિવસે ભગવાન રણછોડજીની 250મી રથયાત્રા નીકળી હતી.
અમદાવાદમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે
સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા ભાવનગરના આંગણે ગુજરાતની બીજા નંબરની ગણાતી રથયાત્રાનું છેલ્લા ૩૬ વર્ષથી આયોજન કરવામાં આવે છે
અમદાવાદ ખાતે આજે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા દરમ્યાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ ટેબલા જોવા મળ્યા છે
રથયાત્રામાં જો ટ્રક બાદ સૌથી વધારે આકર્ષણ હોઈ તો તે છે અખાડાનું અમદાવાદના 30 થી વધુ અખાડાઓ આ રથયાત્રામાં જોડાય છે
રથયાત્રામાં ગજરાજનું વિશેષ મહત્વ,13 માદા અને 1 નર ગજરાજનો સમાવેશ, તમામ ગજરાજની તબીબી તપાસ કરાઇ