ખેડા : ડાકોરમાં જગતના નાથની નીકળી રથયાત્રા, દર વર્ષ કરતાં જોવા મળ્યો અલગ માહોલ
પવિત્ર યાત્રાધામ ડાકોરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર અષાઢી બીજના આગળના દિવસે ભગવાનની રથયાત્રા કાઢવામાં આવી
પવિત્ર યાત્રાધામ ડાકોરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર અષાઢી બીજના આગળના દિવસે ભગવાનની રથયાત્રા કાઢવામાં આવી
આગામી 12 જુલાઈ અષાઢી બીજના રોજ ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળનાર છે.
અષાઢી બીજના દિવસે નીકળશે રથયાત્રા, કોરોનાના કારણે સિમિત કરાયાં કાર્યક્રમો.
ભગવાન જગન્નાથ રથયાત્રાને લઇ પોલીસ એક્શનમાં, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ચાંપતી નજર.
કોરોનાની ગાઇડલાઇનનું કરાયું ચુસ્ત પાલન, માત્ર 50 શ્રધ્ધાળુઓની હાજરીમાં નીકળી જળયાત્રા.
પોલીસે નિયમોને આધીન જળયાત્રાને આપી મંજુરી, સાબરમતી નદીમાંથી 108 કળશ ભરીને જળ લવાશે.